
Become a Partner
કિંમત અને પેમેન્ટ સ્ટ્રક્ચર
ઈન્કમનો સ્ત્રોત | પાર્ટનરને પેમેન્ટ | નોંધ |
---|---|---|
એકાઉન્ટ ઓપનિંગ ફી | ₹500થી વધુ પર 100% | પસંદ કરેલ એકાઉન્ટ ઓપનિંગ ફીને ધ્યાનમાં લીધા વગર Mirae Asset ઑનબોર્ડ થયેલ દરેક નવા ગ્રાહક માટે ₹500 ની ફ્લેટ ફી ડેબિટ કરશે. |
બ્રોકરેજ | તમામ સેગ્મેન્ટમાં 100% | અમારા સ્ટાન્ડર્ડ પ્લાનમાંથી પસંદ કરો અથવા તમારા ગ્રાહકો માટે કસ્ટમાઇઝ્ડ પ્લાન બનાવો |
પે લેટર (MTF) ઇન્ટરેસ્ટ | 9.99% થી વધુ પર 80% ઇન્ટરેસ્ટ શેરિંગ | 24% સુધી MTF ઇન્ટરેસ્ટને કસ્ટમાઇઝ કરો |
પ્લેજ શારેસ ઈન્ટરેસ્ટ | 9.99% થી વધુ પર 80% ઇન્ટરેસ્ટ શેરિંગ | 24% સુધી પ્લેજ શારેસ ઇન્ટરેસ્ટને કસ્ટમાઇઝ કરો |
એકાઉન્ટ ઓપરેટિંગ શુલ્ક | ₹219 થી વધુ પર 100% ઈન્કમ | ₹375 સુધી એકાઉન્ટ ઓપનિંગ શુલ્ક કસ્ટમાઇઝ કરો |
પ્લેજ/અનપ્લેજ ચાર્જીસ | ફ્લેટ 20% શેરિંગ | No customisation possible |
DP વેચાણ ટ્રાન્ઝેકશન ચાર્જીસ | કસ્ટમાઇઝ કરો અને 100% કમાઓ | અમારા સ્ટાન્ડર્ડ DP પ્લાનમાંથી પસંદ કરો અથવા તમારા ગ્રાહકો માટે કસ્ટમાઇઝ્ડ DP પ્લાન બનાવો |
વિલંબિત પેમેન્ટ ચાર્જીસ (DPC) | ફ્લેટ 20% શેરિંગ | કોઈ કસ્ટમાઇઝેશન શક્ય નથી |

એકાઉન્ટ ખોલાવવાની ફીમાંથી ઈન્કમ:
તમારા ગ્રાહક માટે એકાઉન્ટ ખોલવાની ફીની શ્રેણીમાંથી પસંદ કરો અને ₹500 થી વધુની કોઈપણ વસ્તુ પર 100% ચૂકવણી મેળવો.
એકાઉન્ટનો પ્રકાર | પાર્ટનર ગ્રાહકો પાસેથી શું ચાર્જ લઈ શકે છે? | પાર્ટનરને પેમેન્ટ | વધારાની ઈન્કમ પાર્ટનર સર્વિસ ફી^ (વાર્ષિક રિકરિંગ) |
---|---|---|---|
स्टैंસ્ટાન્ડર્ડ પ્લાન 2: ફ્રી ડિલીવરી એકાઉન્ટ | ₹0 થી ₹9,999 | ₹500થી વધુ 100% | NA |
કસ્ટમાઇઝ્ડ બ્રોકરેજ પ્લાન | ₹0 થી ₹9,999 | ₹500થી વધુ 100% | NA |
^તે વાર્ષિક રિકરિંગ ફી છે (બીજા વર્ષથી તે મુજબ આગળ લાગુ), જે તમે એવા ગ્રાહકો પાસેથી વસૂલ ચાર્જ કરી શકો છો, જેમને તમે 'ઝીરો બ્રોકરેજ એકાઉન્ટ' ઑફર કરી રહ્યાં છો, કારણ કે તમે તેમની પાસેથી કોઈ બ્રોકરેજ ઇન્કમ મેળવશો નહીં. પાર્ટનર સર્વિસ ફી એ એકાઉન્ટ ઓપનિંગ ફીની બરાબર હશે જે તમે તમારા ગ્રાહક પાસેથી વસૂલ ચાર્જ કરી શકશો ,અને તેમાંથી 100% તમારા રહેશે.
નોંધ: Mirae Asset પસંદ કરેલ એકાઉન્ટ ઓપનિંગ ફીને ધ્યાનમાં લીધા વગર, ઑનબોર્ડ થયેલ દરેક નવા ગ્રાહક માટે ₹500 ની વન-ટાઇમ ફ્લેટ ફી ડેબિટ કરશે

બ્રોકરેજમાંથી ઈન્કમ:
તમે કાં તો અમારા સ્ટાન્ડર્ડ પ્લાનમાંથી પસંદ કરી શકો છો અથવા તમારા ગાહક માટે તેમની વિભિન્ન જરૂરિયાતો અને ટ્રેડિંગ વર્તણૂક ના આધારે કસ્ટમાઇઝ્ડ પ્લાન બનાવી શકો છો.
બ્રોકરેજ પ્લાનનો પ્રકાર | ગ્રાહકોને લાગુ બ્રોકરેજ | પાર્ટનરને પેમેન્ટ |
---|---|---|
સ્ટાન્ડર્ડ પ્લાન 2: ફ્રી ડિલીવરી એકાઉન્ટ | માત્ર ડિલિવરી પર ₹0 બ્રોકરેજ તમામ સેગમેન્ટ્સ પર ઓર્ડર દીઠ ₹20 બ્રોકરેજ | 100% |
કસ્ટમાઇઝ્ડ પ્લાન | નીચેના મોડેલોમાંથી પસંદ કરો
| 100% |

પે લેટર (MTF) ઈન્ટરેસ્ટમાંથી ઈન્કમ
તમે કાં તો અમારા સ્ટાન્ડર્ડ ઈન્ટરેસ્ટ રેટ પસંદ કરી શકો છો, એટલે કે મૂળભૂત ઈન્ટરેસ્ટ રેટ અથવા ગ્રાહકને લાગુ પડતા ઈન્ટરેસ્ટ રેટને કસ્ટમાઇઝ કરવાનું પસંદ કરી શકો છો.
મૂળભૂત ઈન્સ્ટરેસ્ટ રેટ | પાર્ટનરને પેમેન્ટ (મૂળભૂત રેટ સુધી) | કસ્ટમાઇઝ્ડ ઈન્ટરેસ્ટ રેટ (મહત્તમ લિમિટ) | પાર્ટનરને પેમેન્ટ (મૂળભૂત રેટ કરતા વધુ) | |
---|---|---|---|---|
Up to ₹25 lakh | 14.99% p.a. | 14.99% p.a. | 10% | 100% |
Over ₹25 lakh to ₹5 crore | 9.99% p.a. | 12% p.a. | 5% | 100% |
above 5 crore | 6.99% p.a. | 9.99% p.a. | 5% | 100% |
નોંધ: તમે તમારા ગ્રાહકો પાસેથી અમારા સ્ટાન્ડર્ડ MTF વ્યાજ દરો વસૂલ કરીને વ્યાજની આવકમાં 5% કમાઈ શકો છો. જો તમે ઈચ્છો તો, તમે રૂ. 5 cr વધુના ફંડીંગનો ઉપયોગ કરતા ગ્રાહકો માટે વ્યાજ દર ઘટાડીને 6.99% કરી શકશો, જો કે તમારી રેવેણુએ શરીંગ 9.99% વ્યાજ દરથી નીચે શક્ય નહીં હોય.

પ્લેજ શારેસ ઈન્ટરેસ્ટમાંથી ઈન્કમ
તમે કાં તો અમારા સ્ટાન્ડર્ડ ઈન્ટરેસ્ટ રેટ પસંદ કરી શકો છો, એટલે કે મૂળભૂત ઈન્ટરેસ્ટ રેટ અથવા ગ્રાહકને લાગુ પડતા ઈન્ટરેસ્ટ રેટને કસ્ટમાઇઝ કરવાનું પસંદ કરી શકો છો.
પ્લેજ શારેસ ફંડિંગનું મૂલ્ય | મૂળભૂત ઈન્ટરેસ્ટ રેટ | પાર્ટનરને પેમેન્ટ (મૂળભૂત રેટ સુધી) | કસ્ટમાઇઝ્ડ ઈન્ટરેસ્ટ રેટ (મહત્તમ લિમિટ) | પાર્ટનરને પેમેન્ટ (મૂળભૂત રેટ કરતા વધુ) |
---|---|---|---|---|
12% p.a. | 5% sharing on 9.99% to 12% p.a. | 100% above 12% p.a. |

ઓપરેટિંગ ચાર્જીસમાંથી આવક
તમે કાં તો અમારા માનક ઓપરેટિંગ ચાર્જીસ પ્લાનમાંથી પસંદ કરી શકો છો અથવા ક્લાયન્ટના ઓપરેટિંગ ચાર્જીસને કસ્ટમાઇઝ કરી શકો છો
સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ ચાર્જીસ | કસ્ટમાઇઝ્ડ ઓપરેટિંગ ચાર્જીસ | ||||
---|---|---|---|---|---|
સ્ટાન્ડર્ડ પ્લાન 1 (એક વખતનું ઓપરેટિંગ ચાર્જીસ) | સ્ટાન્ડર્ડ પ્લાન 2 (ત્રિમાસિક ઓપરેટિંગ ચાર્જીસ) | પાર્ટનરને પેમેન્ટ | એક-વખતનું | ત્રિમાસિક | પાર્ટનરને પેમેન્ટ |
₹999 (એક વખતની ફી સાથે આજીવન મફત ઓપરેટિંગ શુલ્ક) | ₹219 (ત્રિમાસિક ઓપરેટિંગ શુલ્ક) | 20% | ₹999 થી ₹4,999 | ₹219 થી ₹375 | આનાથી વધુ માટે 100% પેમેન્ટ
|

પ્લેજ અને અનપ્લેજ ચાર્જીસમાંથી ઈન્કમ
અમારા માનક પ્લેજ/અનપ્લેજ રેટ ₹32 છે
પ્લેજ/ અનપ્લેજ ચાર્જ | પાર્ટનરને પેમેન્ટ |
---|---|
₹32 | ₹25 આનાથી વધુ માટે 100% પેમેન્ટ |

DP વેચાણ ટ્રાન્ઝેક્શન ચાર્જીસમાંથી ઈન્કમ
તમે કાં તો અમારા સ્ટાન્ડર્ડ DP વેચાણ ટ્રાન્ઝેક્શન ચાર્જમાંથી ₹18 પ્રતિ ISIN પસંદ કરી શકો છો અથવા ગ્રાહકના DP વેચાણ ટ્રાન્ઝેક્શન ચાર્જને ₹18 થી ₹28 સુધી કસ્ટમાઇઝ કરી શકો છો અને 100% પેમેન્ટ મેળવી શકો છો.
સ્ટાન્ડર્ડ DP પ્લાન | કસ્ટમાઇઝ્ડ DP પ્લાન | ||
---|---|---|---|
DP વેચાણ ટ્રાન્ઝેકશન ચાર્જીસ | પાર્ટનરને પેમેન્ટ | DP વેચાણ ટ્રાન્ઝેકશન ચાર્જીસ | પાર્ટનરને પેમેન્ટ |
₹18 | 5% | ₹18 થી ₹28 | ₹18 થી વધુ માટે100% પેમેન્ટ |

વિલંબિત પેમેન્ટ ચાર્જીસ (DPC)માંથી ઈન્કમ
ગ્રાહકના નેગેટિવ માર્જિન પર મેળવેલા DPC વ્યાજમાંથી ફ્લેટ 20% આવકની વહેંચણી મેળવો.
આના પર DPC | ઈન્ટરેસ્ટ રેટ | પાર્ટનરને પેમેન્ટ |
---|---|---|
ગ્રાહકના એકાઉન્ટમાં કોઈપણ નેગેટિવ માર્જિન | 24% | ફ્લેટ 20% |
કિંમત અને પેમેન્ટની વિગતો વિગતવાર જુઓ

- ઑફ-માર્કેટ ટ્રાન્સફર ચાર્જીસ
ટ્રાન્સફર ઇન: ફ્રી
ટ્રાન્સફર આઉટ: ટ્રાન્ઝેકશન દીઠ ₹20 અથવા 0.50% બેમાંથી જે ઓછું હોય
- કોર્પોરેટ એક્શન ઓર્ડર ચાર્જીસ
કોર્પોરેટ એક્શન ઓર્ડર ચાર્જીસ ડિલિવરી ટ્રેડ માટે ગ્રાહકના લાગુ બ્રોકરેજ જેટલો જ હશે.
- ફિઝીકલ CMR વિનંતી
ભૌતિક CMR વિનંતી માટે કોઈ શુલ્ક લાગુ થશે નહીં
- પેમેન્ટ ગેટવે ચાર્જીસ - માર્જિન ફંડ ટ્રાન્સફર
UPI અને સ્માર્ટ પે વ્યવહારો મફત છે અને નેટ બેંકિંગના કિસ્સામાં, બેંક પસંદગીના આધારે ચાર્જ ₹7 - ₹11 + GST ની વચ્ચે બદલાશે
- ફિઝીકલ સ્ટેટમેન્ટ કુરિયર ચાર્જીસ
વિનંતી દીઠ ₹100 + કુરિયર દીઠ ₹100
- પ્રતિ સર્ટીફિકેટ ડિમેટ
પ્રમાણપત્ર દીઠ ડીમેટ માટે કોઈ ચાર્જ લાગશે નહીં
- રિમેટ ચાર્જીસ
રીમેટ માટે કોઈ ચાર્જ લાગશે નહીં
- નિષ્ફળ ગયેલા સૂચનના ચાર્જીસ
નિષ્ફળ સૂચના માટે કોઈ શુલ્ક લાગુ થશે નહીં
- ફરીથી એક્ટિવેટ કરાવવાના ચાર્જીસ
એકાઉન્ટ ફરીથી એક્ટિવેટ માટે કોઈ ચાર્જ લાગુ થશે નહીં
- ફેરફારના ચાર્જીસ
ફેરફાર માટે કોઈ ચાર્જ લાગશે નહીં
- એકાઉન્ટ બંધ કરવાના ચાર્જીસ
એકાઉન્ટ બંધ કરવા માટે કોઈ ચાર્જ લાગશે નહીં
- 18% GST
બ્રોકરેજ, DP ચાર્જ, એક્સચેન્જ ટ્રાન્ઝેક્શન ચાર્જ, SEBI ચાર્જ અને ઓટો સ્ક્વેર-ઓફ ચાર્જિસ પર
- ડેરિવેટિવ્ઝની ફિઝીકલ ડિલિવરી
ડેરિવેટિવ્ઝની ફિઝિકલ ડિલિવરી માટે કોઈ ચાર્જ લાગશે નહીં
- Transaction/turnover charges
BSE transaction charges on securities traded in X, XT and Z group is 0.10% per crore & for 'P', 'ZP', 'SS' and 'ST' group, it is 1% per crore on the gross turnover value
- અન્ય ચાર્જીસ
સિસ્ટમ દ્વારા ઓપન ઇન્ટ્રા-ડે પોઝિશન માટે RMS સ્ક્વેર-ઓફ ચાર્જ: ₹100 પ્રતિ પોઝિશન
જો સ્ટોક ડિલિવરી કરવામાં અસમર્થ હોય (ડિમેટમાં નહીં) ઓક્શન: એક્સચેન્જ દ્વારા વાસ્તવિક દંડ મુજબ
Authorised Partner (AP) રજિસ્ટ્રેશન અને ઓનબોર્ડિંગ ચાર્જીસ
Authorised Partner (AP) તરીકે રજિસ્ટર કરાવવા માટે અમુક ચાર્જીસ લાગુ થાય છે. આ ચાર્જીસ માટે તમે નીચેના ટેબલ સંદર્ભ લઈ શકો છો.

પાર્ટનર ઓનબોર્ડિંગ ચાર્જ | ચાર્જ | ચાર્જના પ્રકારો |
---|---|---|
એક્સચેન્જ રજિસ્ટ્રેશન ચાર્જીસ | ₹21,240 | NSE અને BSE રજિસ્ટ્રેશન |
દસ્તાવેજીકરણ ચાર્જ (GST સહિત) | ₹1,500 | સ્ટેમ્પ પેપર ચાર્જ સહિત |
રિફંડપાત્ર વ્યાજ મુક્ત સિક્યોરિટી ડિપોઝિટ (કેશ ફોર્મ) | ₹50,000 | AP સિક્યોરિટી ડિપોઝિટ |
કુલ ઓનબોર્ડિંગ ચાર્જ | ₹72,740 | રજીસ્ટ્રેશન સમયે એડવાન્સ પેમેન્ટ કરવાની રહેશે |

એક્સચેન્જ | સેગ્મેન્ટ | ફી (₹) | GST રેટ | GSTની રકમ | કુલ ચાર્જીસ (₹) |
---|---|---|---|---|---|
NSE | કેપિટલ માર્કેટ | ₹5,000 | 18% | ₹900 | ₹5,900 |
NSE | F&O | ₹5,000 | 18% | ₹900 | ₹5,900 |
BSE | કેપિટલ માર્કેટ | ₹4,000 | 18% | ₹720 | ₹4,720 |
BSE | F&O | ₹4,000 | 18% | ₹720 | ₹4,720 |
કુલ રજિસ્ટ્રેશન ચાર્જીસ | બધા સેગમેન્ટ્સ | ₹18,000 | 18% | ₹3,240 | ₹21,240 |

એક્સચેન્જ | સેગ્મેન્ટ | ફી (₹) | GST રેટ | GSTની રકમ | કુલ ચાર્જીસ (₹) |
---|---|---|---|---|---|
NSE-AMC | બધા સેગ્મેન્ટ | ₹5,000 | 18% | ₹900 | ₹5,900 |
BSE-AMC | બધા સેગ્મેન્ટ | ₹4,000 | 18% | ₹720 | ₹4,720 |
કુલ AMC | NSE & BSE | ₹9,000 | 18% | ₹1,620 | ₹10,620 |
The Exchange AMC FREE program offers both new and existing Authorised Partners (APs) the opportunity to have their AMC renewal fees reversed. To qualify, APs must open a minimum of 20 new client accounts that execute trades between 15th February and 31st May 2025. New APs must be registered with Mirae Asset Capital Markets by 31st March 2025 to be eligible. The AMC fee reversal for qualified participants will be reflected in their payout.
- કોઈ સ્ટોક અથવા કોલેટરલ સ્વીકારવામાં આવશે નહીં
- તે રિફંડપાત્ર અને ઈન્ટરેસ્ટ-ફ્રી છે